Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Annual Function - 2023-24


Annual Function - 2023-24



બાલાજી ગર્લ્સ હાઇસ્કુલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

'શ્રીમદ રામાયણ'

તા. 2 જાન્યુઆરી 2024 ના રોજ  શ્રીમતી ક.લ. શં.ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં શાળાના આચાર્યા ડૉ.ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષશ્રી ભરતભાઈ શાહ તથા અન્ય પદાધિકારીઓ તેમજ મુખ્ય મહેમાન ડૉ.રીટાબેન ફૂલવાલા અને ડૉ.ફારુક પટેલની  હાજરીમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં વાર્ષિકોત્સવ  ' શ્રીમદ રામાયણ ' ની થીમ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવની સફળતા બાદ શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ એડવોકેટ નીલમબેન શાહે અભિનંદન પાઠવ્યા હતા.

Click Here...... For Photo Gallery