
વાલી મંડળ તરફથી લેવાતી ઉદ્યોગની પ્રાયોગગક સ્પર્ાા આજ રોજ અમારી શાળામાં લેવામાં આવી હતી. જેમાં 11 A-B ની દરેક વવદ્યાથીની બહેનોએ ખૂબ ઉત્સાહ પૂવાક ભાગ લીઘો હતો. જેમાં કુલ 3 ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી. જેના નામો નીચે પ્રમાણે છે.
પ્રથમ – જરદોષી ખુશી વપયુષકુમાર. 11- B
દ્વિતીય – રાણા ભૂવમ ચંપકભાઈ. 11 – B
તૃતીય – રાણા ટ િંકલ હટરલાલ 11 - A

