Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Celebration of "Gyan Panchmi"


Celebration of "Gyan Panchmi"

Secondary

જ્ઞાન પંચમીની ઉજવણી

તા. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ અમારી શાળા શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માં શાળાના આચાર્યા ડો. ફાલ્ગુનીબેન પટેલ દ્વારા સરસ્વતી માતાના શ્લોક ગાન કર્યા બાદ શાળાના સૌ પરિવારજનો તથા વિદ્યાર્થીનીઓ સહ આરતી કરવામાં આવી હતી. અમારી શાળામાં સૌપ્રથમવાર વેલેન્ટાઈન ડે નહીં પણ જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવી. કેસુડા ના ફૂલઆમ્ર મંજરીકમળ પુષ્પ વડે પૂજન કર્યું પ્રથમવાર શાળામાં ઋગ્વેદના શ્રી સુલતમ નું પારાયણ કર્યું.ત્યારબાદ શાળાના શ્રેયાન શિક્ષિકા સરલાબેન ચૌધરી દ્વારા વસંત પંચમી દિનનું મહત્વ સમજાવ્યા બાદ માતાજીની પૂજા અને પુસ્તક પૂજન કર્યા બાદ આશીર્વાદ રૂપે પ્રસાદ લઈ સૌ અભિભૂત થયા હતા.

 

Click Here....... To Photo Gallery