Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Decoration Competition -Greeting Card


Decoration Competition -Greeting Card



ગ્રેટીંગ્સ કાર્ડ બનાવવાની સ્પર્ધા

શાળાના  શિક્ષિકા શ્રીમતી  નિર્મળાબેન જે.પટેલ એ તા -15-2-22 ના રોજ અમારી શાળામાં ગ્રેટીંગ્સ કાર્ડ બનાવવાની સ્પર્ધા રાખવામા આવી હતી.આ સ્પર્ધામાં ધો-11-A,B અને ધો-12-A,B ની દરેક વિદ્યાર્થીની ઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં નિચે પ્રમાણેના સાધનોનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

સાધનો:- ચાર્ટપેપર,ડિઝાઇન,કિલિંગની પટ્ટીઓ,(જુદા, જુદા કલરમા),કાતર,ફેવિકોલ વગેરે.

આ સ્પર્ધામાં કૂલ 2 (બે) ઇનામો જાહેર કરવામા આવ્યા હતા.જેના નામો નિચે પ્રમાણે  છે.

(1) મકવાણા નંદિની નિલેષભાઈ. 12-A

(2) મિસ્ત્રી મેધા મેહુલકુમાર. 11-A