Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Decoration Competition


Decoration Competition

“માટલી શણગાર અને આરતી શણગારની સ્પર્ધા”

 

તા.17-10-23 ના રોજ અમારી શાળામાં માટલી શણગાર અને આરતી શણગારની સ્પર્ધા રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બંને વિભાગમાં ત્રણ, ત્રણ ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા. જેના નામો નીચે પ્રમાણે છે

માટલી શણગાર ધોરણ 9 થી 12

પ્રથમ :- રાણા સ્નેહા ધર્મેશભાઈ 11 A

દ્વિતીય :- રાણા ફેસ્ટીના અનિલભાઈ 11 B

તૃતીય:- રાણા કિંજલ શશીકાંતભાઈ 9 B

આશ્વાસન ઇનામ :-  રાણા વૈષ્ણવી સુનિલભાઈ 10 A

આરતી શણગાર ધોરણ 9 થી 12

પ્રથમ:- ટેલર મનસ્વી 12 B

દ્વિતીય :-  રાણા દિશા શૈલેષભાઈ 11 A

તૃતીય:- રાજપુરોહિત ક્રિષ્ળા નરપતસિંહ 9 B

આશ્વાસ ઈનામ :- રાણા વિશાખા મહેશભાઈ 10 B

નિર્ણાયક

માટલી શણગાર:-  નિર્મળાબેન પટેલ અને પૂર્વીબેન પટેલ

આરતી શણગાર :- નયનાબેન પીઠડીયા અને વૈશાલીબેન પટેલ