
તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ યુ.આર.સી ભવન, શાળા ક્રમાંક ૧૬૭/૧૬૮, રામનગર ખાતે યોજાયેલ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કાર્યશાળામાં શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન દ્વારા માધ્યમિક વિભાગના શિક્ષિકા વૈશાલીબેન પટેલ દ્વારા ઇનોવેશન કૃતિનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શાળાના આચાર્યા તેમજ શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ રંગરેજ સરે અભિનંદન પાઠવ્યા હતા.
