Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Parents meeting & Open House


Parents meeting & Open House

Secondary - Higher Secondary

તા. 15 ફેબ્રુઆરી 2024 ના રોજ અમારી શાળા શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માં ઓપન હાઉસ તથા વાલી મીટીંગ નું આયોજન કરવામાં  આવ્યું હતું.જેમાં 10 અને 12 ની વિદ્યાર્થીનીઓના 80% જેટલા વાલીઓ હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીનીઓને શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા માટેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા અને આચાર્યશ્રી ડો.ફાલ્ગુનીબેન પટેલ દ્વારા વાલીઓને હવે પછીના દિવસો અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓ માટે લેવાની કાળજી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓના 100% ટકા પરિણામ માટે અમલી બનેલ દત્તક યોજનાની વિસ્તૃત સમજ આપી અને વિદ્યાર્થીનીઓના શ્રેષ્ઠ પરિણામ માટે શાળા પરિવાર તરફથી શાળા પરિવાર ની સજ્જતા દર્શાવી.

Click Here...... To Photo Gallery