
પ્રવેશોત્સવ અને શાળા સ્થાપના દિનની ઉજવણી
બાલાજી ગર્લ્સ શાળાનો અખંડ અધ્યાપનનો ૯૧ માં વર્ષમાં ભવ્ય પ્રારંભ. શાળાના આચાર્યશ્રીએ (હેમલતાબેન શર્મા) દ્વારા શાળાના સતત અને આકાશ આંબે શાળા તેવી બાળકો તેમજ શાળાના સમગ્ર શિક્ષકો સાથે પ્રતિજ્ઞા કરી. સમગ્ર વિદ્યાર્થિનીઓને મીથાઈ વહેંચી ઉત્સાહનું વાતાવરણ સર્જયું હતું. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓને દિલીપભઈ ગોંસાઈ "તુલસી રોપ" તૈયાર કરી લાવ્યા હતા. જે આચાર્યાશ્રી અને શાળા શિક્ષકો, સેવક ભાઈ-બહેનો, દ્વારા નવા પ્રવેશ મેળવેલ વિધ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યા હતા.


