ટોય ડે નિમીતે બાળકોને ટોય દ્વારા રમતો કામિનીબેન ટેલર, રંજંબેન કંથારીયા તેમજ હેમલતાબેન શર્માના માર્ગદર્શન હેથળ રમાડવામાં આવ્યા હતા. બાળકોએ ખૂબ મજા માણી હતી.