Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Prize Distrbution & Farewell Function of students of STD - 8


Prize Distrbution & Farewell Function of students of STD - 8



તા.૦૯/૦૨/૨૦૨૪ના રોજ શાળાના પટાંગણમાં શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યાશ્રી હેમલતાબેન શર્માના નિર્દેશન હેઠળ સમગ્ર શાળા પરિવારે આ વાર્ષિક પારિતોષિક અર્પણ સમારોહ તેમજ ધોર્જ્ણ ૮ ની વિદ્યાર્થિનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમારંભના મુખ્ય મહેમાન શાળાના પ્રાથમિક વિભાગના મદદનીશ શિક્ષિકા શ્રીમતી તારાબેન પટેલ (નિવૃત્ત નવેમ્બર -૨૦૨૪)હતા.  

View Video