Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Rashtriya Kanya Bal Divas


Rashtriya Kanya Bal Divas

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ'નિમિત્તે ઓનલાઈન ચિત્ર સ્પર્ધા

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ' નિમિત્તે  ઓનલાઈન ચિત્ર સ્પર્ધા

24 મી જાન્યુઆરી ' રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ' નિમિત્તે  શ્રીમતી ક.લ.શં.ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ, વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી મનીષભાઈ પાનવાલા અને શાળાના આચાર્યા  સોનલ બેન ના માર્ગદર્શન હેઠળ 'ઓનલાઈન ચિત્ર સ્પર્ધા' યોજવામાં આવી. જેમાં ધો. 9 થી 12 ની વિદ્યાર્થિનીઓ  ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ શાળા વહીવટી સમિતિના આદરણીય સભ્યશ્રી ગીતાબેન શ્રોફ  , પ્રતિભાબેન દેસાઇ અને ભદ્રાબેન જોશી ના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર પ્રવૃત્તિનુ સંચાલન શ્રીમતી મુનિરા એ.હમદાનીએ કર્યું હતું.