Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Republic Day - 2024 Celebration


Republic Day - 2024 Celebration



શ્રીમતી ક.લ. શં. ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સના પટાંગણમાં પ્રજાસત્તાક દિને ડૉ. મીતાબેન પાસવાલા, ડિમ્પલબેન લોટવાલા  અને નિર્મળાબેન પટેલ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન વહીવટી સમિતિના અધ્યક્ષ નીલમબેન શાહ સાથે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત બાદ વહીવટી સમિતિના અધ્યક્ષ નીલમબેન શાહે આપણા બંધારણ વિશે વિશેષ માહિતી આપી હતી.અતિથિ વિશેષ ડિમ્પલબેન લોટવાલાએ મોટીવેશનલ સ્પીચ આપી હતી.પ્રમુખશ્રી ડૉ. મીતાબેન પાસવાલા દ્વારા વિદ્યાર્થીઓને  પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ  વિદ્યાર્થીનીઓને તથા સૌને શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલે પ્રજાસત્તાક દિનના  રાષ્ટ્રીય પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Click Here...... For Photo Gallery