Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Teachers Day -2023


Teachers Day -2023



 

        સુરત શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત શિક્ષક દિન સમારંભ 2023 અંતર્ગત તા.05/09/2023 ના રોજ શ્રીમતી ક.લ.શં ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સના નિવૃત્ત આચાર્યા શ્રીમતી અલકા કશ્યપ મહેતાને"સાંદીપનિ ઋષિ એવોર્ડ",  માધ્યમિક વિભાગના  મદદનીશ શિક્ષિકા વૈશાલીબેન પટેલને  "સાર્વજનિક શિક્ષક રત્ન એવોર્ડ " તથા વિદ્યાર્થીની જરીવાળા ધ્રુવીને "સાર્વજનિક વિદ્યાસાધક એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો . શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલ અને વહીવટી સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ રંગરેજસરે એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વને અભિનંદન પાઠવ્યા હતા.