ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વ્યાખ્યાન તથા કાવ્ય પઠન કરવામાં આવ્યું જેમાં કિશોરભાઈ તથા હીનાબેને માર્ગદર્શન આપ્યું હતું.