
શ્રીમતી કે. એલ.એસ. ખાંડવાલા સાર્વજનિક હાઈ. ફોર ગર્લ્સ આધારિત વિજ્ઞાન મોડેલ નિદર્શન પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીનીઓએ ઓનલાઇન વેબિનારનો ઉપયોગ કરી વિજ્ઞાન મોડેલ દર્શાવીયા હતા.વિધાર્થીનીઓએ શાળાએ આવીને મોડેલ જમા કરાવ્યા હતા.
માધ્યમિક વિભાગના આચાર્યા સોનલબેન અંકલેશ્વરિયાનાં માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન વિષયનાં શિક્ષક જીલબેન એ સફળતા પૂર્વક પ્રવૃત્તિ કરાવી હતી.

