Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

YOG DAY PRIMARY


YOG DAY PRIMARY



યોગ દિન

શાળાના આચાર્યાશ્રી હેમલતાબેન શર્મા તેમજ શાળાના વ્યાયામ શિક્ષિકાબેન કાજલબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ "વિશ્વ યોગ દેનની" ઉઅજવણી કરવામાં આવી હતી. ક્રિષ્ણાબેન પટેલ એ શાબ્દિક સૂચનો દ્વારા યોગ ક્રિયા કરાવી હતી. શાળાનિ ધોરણ - 6 થી 8 ની વિદ્યાર્થીનીઓએ યોગમાં સક્રિય ભાગ લઈ શરીરમાં સ્ફુર્તિ ભરી હતી.